Tuesday 18 September 2012

વિજય મછાર 
ધ્યાન કરવાથી યાદ શક્તિ વધે છે,મન પ્રફુલિત રહે છે ....
મનમાં સારા વિચારો આવે છે,સુસંસ્કારોનું સિંચન થાય છે....
નાનીખજુરી પ્રા.શાળામાં દરરોજ દયાન,યોગ,પ્રાણાયામ,આસનો અને હાસ્ય મનોરંજન સાથે પ્રાર્થના સંમેલન યોજવામાં આવે છે.
તેમજ અલગ અલગ રાગમાં ઘડિયા ગાન કરવામાં આવે છે જેમ કે,
ઢેલડી મારી નિશાળમાં આવ ઢેલડી ઘડિયા અમને શીખવાડ ...
રીમઝીમ રીમઝીમ પાણી પડે શાળામાં બાળકો ઘડિયા શીખે ....
રમતો ભમતો જાય બાર નો ઘડિયો રમતો જાય ......
ઘડિયા શીખે ભાયા ઘડિયા શીખે  શાળામાં બાળકો  ઘડિયા શીખે ...